ચટપટા મમરા(Chatpata mamra Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
#ફટાફટ
બનાવવા માં સાવ સરળ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ચટપટા મમરા એક વખત જરૂર બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે
ચટપટા મમરા(Chatpata mamra Recipe In Gujarati)
#ફટાફટ
બનાવવા માં સાવ સરળ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ચટપટા મમરા એક વખત જરૂર બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મમરા લઈ તેમાં નમક લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર નાખી દો
- 2
હવે તેમાં તેલ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો
- 3
પછી તેમાં સમારેલા મરચાં અને કોથમીર નાખી દો મમરા માં આ કોથમરી નો સ્વાદ એકદમ મસ્ત લાગેછે
- 4
તમને ડુંગળી ગમે તો તમે ઝીણી સમારીને તેમાં ઉમેરી શકો છો તૈયાર છે સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય એવા ચટપટા મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા મમરા (Chatpata Mamra Recipe In Gujarati)
#KS4ચટપટા મમરામમરા આપડા બધા ના સવથી ફેવરેટ. એમાં પળ આપડે કેસૂ ફેરફાર કરવાનું વિચારી એ છે.તો આજે મેં ચટપટા મમરા બનાવ્યા છેચાલો શરુ બનાવી એ Deepa Patel -
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
#RC1પીળી રેસીપીસવાર નો નાસતો એકદમ ટેસ્ટી હેલ્થીએકદમ હેલ્થી ટેસ્ટી ચટપટા સેવ મમરા daksha a Vaghela -
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4એકદમ જલ્દી ને ફાસ્ટ બનતો ટેસ્ટી નાસ્તો એટલે વઘરેલા મમરા..અમારા ઘરમાં બધાને બહુ ભાવે...ભૂખ લાગે ત્યારે ખવાતો ટેસ્ટી નાસ્તો અને સાથે સાથે હલકો પણ...તેને તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો... Ankita Solanki -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય..... Rashmi Pomal -
ચટપટા મકાઈ મમરા (tangy puffedcorn) Jain)
#corn#puffed_corn#CookpadIndia#COOKPADGUJRATI#Dry_snack સામાન્ય રીતે બાળકોને મકાઈના મમરા ખૂબ જ પસંદ પડતા હોય છે. બાળકો ને વધું પસંદ પડે તે માટે તેમાં ચાટ મસાલા નો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે. જેથી સ્વાદમાં એકદમ ચટપટા સરસ લાગે છે. Shweta Shah -
ડ્રાય પોટેટો (Dry Potato recipe In Gujarati)
#સાઇડ#ટ્રેડિગ બધા બટાકા નું શાક તો બનાવતા જ હોય પણ ઘણી વખત અમુક શાક ઓછા ભાવતાં તો શાક ની સાથે સાઈડમાં આવા યમ્મી ડ્રાય પોટેટો હોય તો તેની સાથે બીજા બધા શાક ખવાય જાય તો પણ ખબર ના પડે આ એવા ટેસ્ટી લાગે છે તો તમે પણ ચોક્કસ થી બનાવજો ડ્રાય પોટેટો Bhavisha Manvar -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda -
ચટપટા મસાલા મમરા (Chatpata Masala Mamra Recipe In Gujarati)
#PSચટપટું ખાવા નું મન થાય એટલે ફટાફટ તૈયાર થઇ જાય એવી સ્વાદિષ્ટ વાનગી.ચટપટુ વસ્તુ ક્યાં સમય ખાવા નું મન છે તે પ્રમાણે બનેછે. Pinky bhuptani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
-
વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
વઘારેલા મમરા ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . અમારા ઘરમાં દરરોજ સવારના નાસ્તામાં બધાને ચા સાથે વઘારેલા મમરા તો જોઈએ જ સાથે ખાખરા , બિસ્કીટ , ટોસ્ટ પણ હોય . Sonal Modha -
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
મમરા નો પુલાવ (mamra no pulav recipe in gujarati)
#માઇઇબુકમમરા નો પુલાવ બનાવા નો ખુબ જ સરળ છે અને પચવા માં પણ સરળ રહે છે. Swara Parikh -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
-
-
મમરા નો મસાલો
બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો . Sonal Modha -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24મમરા પણ સાદા , બાસમતી અને કોલ્હાપુરી આવે છે પણ અમારી ઘરે બધા ને કોલ્હાપુરી મમરા ખાવા ની મજા વધારે આવે છે. Maitry shah -
મખાણા ચેવડો(Makhana Chevdo Recipe in Gujarati)
મે મખાણા નો ઉપયોગ પહેલી વખત કર્યો છે.લાઈટ નાસ્તો બનાવવા મા મમરા જોડે માખાના યુઝ કર્યા છે.જે મારા ફેમિલી માં બધા ને ખૂબ જ પસંદ પડ્યું છે Nidhi Sanghvi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13572345
ટિપ્પણીઓ (4)