સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)

Hetal Gandhi @cook_22395538
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને બરાબર ધોઈ જીણા સમારી લો. એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટ્લે તેમાં જીરું નાખો. ત્યાર બાદ હિંગ, ત્યારબાદ લીલો મરચું, મીઠો લીમડો નાખો. ત્યાર બાદ લસણ ની કળી નાખો.
- 2
ત્યાર બાદ સમારેલા ટામેટા નાખી, બધાં મસાલા કરી ઉપર ડીશ ઉંધી વાળી દો. થોડી વાર રાઇ ને ચેક કરી, હલાવો. લગભગ 20 મિનીટ માં શાક ચડી જશે. કોથમીર નાખી ગાર્નિંસ કરો. તેને રોટલા અને લસણ ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
- સનસેટ પેરેડાઈસ ફ્રેશ ફ્રુટ મોકટેલ(Sunset Paradise Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13583786




ટિપ્પણીઓ