રવા અને ચણાના લોટના સ્વાદિષ્ટ મજેદાર ગોલ્ડ ટીકા
# ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચણાનો લોટ લેવો અને એક વાટકીરવો લેવો આ બંને ને મિક્સ કરી તેમાં એક ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાની પેસ્ટ નાખી એક કપ પાણી નાખવું પછી બંનેને ખૂબ હલાવવા ને જરૂર પડે તો અડધો કપ વધારે પાણી નાખવું આમ આ મિશ્રણને હલાવવું
- 2
આ મિશ્રણને એક લોયામાં લઈ તેમાં બે ચમચી તેલ નાખી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી લસણની પેસ્ટ નાખવી એક ચમચી અજમો નાખવો એક ચમચી હિંગ નાંખવી અને આ મિશ્રણને બરાબર હલાવવું
- 3
ત્યારબાદ આ મિશ્રણ ઘટ્ટ થાય તેવી રીતે હલાવવું આ મિશ્રણ કડાઈ છોડે પછી નીચે ઉતારી તેમાં ૧ વાટકી સમારેલી ડુંગળી નાખવી એક ચમચી કોથમીર નાંખવી 1 સમારેલું ટમેટું નાખવું આદુ મરચાની પેસ્ટ નાખવી એક ચમચી ચાટ મસાલો નાખવો એક ચમચી ચીલી ફ્લેક્સ નાખવા આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવી પછી જે ડ્રો તૈયાર થાય તેને એક થાળીમાં પાથરો
- 4
ત્યારબાદ ગોળાકાર શેઈપમા ટિક્કા બનાવવા અને કટ કરવા પછી એક લોયામાં તેલ લઇ તેલ ગરમ કરી બ્રાઉન થાય તેવા આ ટીકા તળવા ત્યારબાદ આ ટીકાને એક ડીશમાં ગોઠવવા
- 5
ત્યારબાદ એક ડીશમાં ગોઠવી ઉપર લસણની ચટણી મૂકી તૈયાર કરેલ પીળું મિશ્રણ લગાડી ડેકોરેટ કરી સર્વ કરવા આ ટીકા ખૂબ જ સ્વાદિષ્ટ સુપાચ્ય અને ફટાફટ બની જાય તેવા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
-
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe Rita Gajjar -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ