ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)

#ફટાફટ
મારા સનને ચોકલેટ્સ, આઇસક્રીમ, બિસ્કીટ બધુ જ ભાવે. તો આજે ઓલ ઇન વન કરીને શેક બનાવ્યો.
ઓરિયો શેક (Oreo shake recipe in Gujarati)
#ફટાફટ
મારા સનને ચોકલેટ્સ, આઇસક્રીમ, બિસ્કીટ બધુ જ ભાવે. તો આજે ઓલ ઇન વન કરીને શેક બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરિયો બિસ્કીટસમાથી ક્રીમ કાઢી મિક્સરમાં ક્રશ કરો. ભૂકાના બે સરખા ભાગ કરી એક ભાગમાં ૧ કપ વ્હીપ્ડ ક્રીમ ઉમેરી હલાવો. બીજો ભૂકો એમ જ રાખો.
- 2
૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમને ગરમ કરી તેમાં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ મેલ્ટ કરો. ૨ મિનિટ માટે ફ્રીજરમાં રાખી કાઢી લો.શેકના જારના ઉપરના ભાગને ડાર્ક ચોકલેટ સીરપમાં ગોળ ફેરવી જાર સીધો કરો. ચોકલેટ સીરપ થોડી ડ્રોપ થશે. એટલે લૂક સરસ આવશે.
- 3
હવે બિસ્કિટની વેનિલા ક્રીમમાં રોઝ સીરપ ઉમેરી હલાવો. જારમાં તળિયે ડ્રાય ઓરીયોનો ભૂકો નાખો. પછી ફોટામાં છે તેમ રોઝક્રીમ, પછી વેનિલા આઇસક્રીમ થોડી મેલ્ટ કરેલી પાથરો.પછી સેમ રીપીટ કરો. સૌથી ઉપર સ્પ્રીન્કલ્સ કરી, ચોકલેટ અને વોફલ લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJબાળકો ને ડોનટ તો ખૂબ જ ભાવે છે પણ મે આજે તેલ મા તળીયા વગર ડોનટ બનાવ્યાં heena -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
ઓરિયો બિસ્કીટ નાં મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#SGC ગણપતિ બાપા ને રોજ જુદા જુદા ફ્લેવરનાં મોદક ધરાવું. આજે બાળકો નાં પ્રિય ઓરિયો બિસ્કીટ નાં મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
સ્ટ્રોબેરી ઓરિયો બનાના શેક (Strawberry Oreo banana shake recipe in Gujarati)
#goldenapron3 #week13 Moxika Antani -
ઓરિયો અને આઈસ્ક્રીમ શેક (Oreo Icecream Shake Recipe In Gujarati)
ઉનાળા ની બપોરે ઠંડો ઠંડો શેક મળી જાય તો ..?વાહ..બિસ્કિટ, આઈસ્ક્રીમ અને દૂધ નું મિશ્રણ એટલેથીક શેક.. Sangita Vyas -
-
-
કોફી ઓરિયો બનાના થીક શેક (Coffee Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
-
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
-
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
-
-
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah -
-
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya
More Recipes
ટિપ્પણીઓ (33)