ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Hemali Devang @hemalidewang
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ લસણ ખાંડી ને પેસ્ટ બનાવી લેવી.પછી બટર અને પેસ્ટ મિક્સ કરી લેવું.
- 2
એક નોનસ્ટિક પેન ને ગરમ કરવા મૂકો,ત્યાં સુધી માં બ્રેડ ઉપર રેડી કરેલી પેસ્ટ લગાવી લેવી.ઉપર થી ચીઝ ક્યૂબ ખમણી લો,ઉપર ચીલી ફ્લેક્સ અથવા લાલ મરચુ પાઉડર છાંટી ને પ્રી હિટ થયેલ નોનસ્ટિક પેનમાં મૂકી દો.
- 3
ચીઝ મેલ્ટ થાય અને નીચે થી બ્રેડ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો. તો રેડી છે ચીઝ ગાર્લીક બ્રેડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13590879



ટિપ્પણીઓ (2)