મેંગો ક્રીમ ચીઝ મુસ ચોકલેટ કપ (Mango Cream Cheese Mousse Chocolate Cup Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
મેંગો ક્રીમ ચીઝ મુસ ચોકલેટ કપ (Mango Cream Cheese Mousse Chocolate Cup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીના ટુકડા કરી મિક્સર માં ક્રશ કરી પલ્પ તૈયાર કરી લેવો ક્રીમ ચીઝ માં સાકર અને એસેન્સ નાખી રેડી કરી લેવું વહીપ્પીન્ગ ક્રીમ ને વહિપ કરી તેમાં કેરી નોબપળપ અને ક્રીમ ચીઝ નાખી thodi વાર ફ્રિજ માં સેટ કરવા રકગી દેવું
- 2
હવે ચોકલેટ ના ટુકડા કરી તેને માઇક્રોવેવ માં 3/30 શેક મૂકી પીગાળી લેવી હવે સિલિકોન ના કપમાં ચોકલેટ રેડી ચોકલેટ કપ રેડી કરવા
- 3
હવે પાઈપિંગ બેગમાં મેંગો મુસ ભરી તેને ચોકલેટ કપ માં ભરી લેવું ફ્રિજમાં સેટ કરી પછી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
#CDY બાળકો નાં અધિકારો,શિક્ષણ અને કલ્યાણ વિશે જાગૃતિ વધારવાં માટે સમગ્ર ભારત માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.તે દર વર્ષે 14,નવેમ્બરે ભારત નાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં જન્મ દિવસે ઉજવવામાં આવે છે.1964 માં ચાચા નેહરુ નાં અવસાન પછી, તેમની જન્મ જયંતિ ને દેશ માં બાળ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું. આ ચોકલેટ મુસ ઝડપી અને બનાવવા માં સરળ છે.માત્ર બે ઘટકો ની મદદ થી બનાવી શકાય છે.જે બાળકો પણ આસાની થી બનાવી શકે છે.તે સ્વાદિષ્ટ હોવાં ઉપરાંત અલગ-અલગ રીતે સવૅ કરી શકાય છે.જે ડેઝર્ટ તરીકે સવૅ કરી શકાય. Bina Mithani -
-
-
વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
#Asahikaseiindia#Nooil Hetal Vithlani -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
-
-
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેઁગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૫। જ્યારે જુન મહિનામાં મહાબલેશ્રર ગયા હતાં ત્યારે આ ખાવાની મઝા અલગ છે, પછી પણ મળે હોય પણ ફ્રોઝન ફ્રૂટ નુ હોય છે, ફ્રેશ નો આનંદ અલગ હોય છે, તો એ આનંદ લેવા ઘરે જ બનાવ્યુ Nidhi Desai -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો કપ આઈસ્ક્રીમ(Mango cup ice cream recipe in Gujarati)
#APR ખૂબ જ આસાની થી બની જાય છે અને એકદમ ઓછી સામગ્રી ની જરૂર પડે.આ બનાવવા માટે અમુલ ફ્રેશ ક્રિમ ફ્રિજ માં રાખવું અને તેનો ઘટ્ટ ક્રિમ ભાગ ઉપયોગ માં લેવો. Bina Mithani -
-
-
-
-
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
-
-
-
ક્વિક મેંગો મુસ (quick mango mousse Recipe In Gujarati)
Quick mengo musse recipe in Gujarati#, golden apron૩ Ena Joshi -
-
-
વૉલનટ બ્રાઉની ટ્રફલ શોટ્સ (Walnut Brownie Truffle Shots Recipe In Gujarati)
#walnuttwists#cookpad india Neepa Shah -
-
ચોકલેટ બોલ વીથ કોકોનટ મુસ (Chocolate Balls Coconut Mousse Recipe In Gujarati)
#AsahiKaseiIndia Manisha's Kitchen -
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15173107
ટિપ્પણીઓ (7)