જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)

Shilpa Shah @CookShilpa11
જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો દાળ ને ધોઈ ને કુકર મા બાફી લો,બફાઈ જાય એટલે તેમાં એક ચમચો વડે હલાવી દો,હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું,ઉમેરી ને ગેસ ઉપર ઉકળવા મૂકી દો,
- 2
હવે વઘાર માટે એક કડાઈમાં ઘી મૂકી તેમાં જીરું નાખી,ને તેમાં લસણ અને ડુંગળી,અને હિંગ,અને લાલ મરચું 1/2ચમચી નાખી ને દાળ માં વઘાર રેડી દો, દાળ તૈયાર
- 3
હવે ચોખા ને ધોઈ ને અડધો કલાક પલાળી રાખવા આમાં તમે બાસમતી ચોખા પણ લઈ શકો,મે જીરા સર ચોખા લીધા છે.હવે તેને ગેસ ઉપર છુટ્ટા દાણા રહે એવી રીતે ચઢાવી દો,
- 4
થઈ જાય એટલે તેમાં ગરમ હોય ત્યારે જ,એક વઘરિયા માં ઘી મૂકી તેમાં 2ચમચી જેટલું જીરું નાખો વઘાર ભાત માં ઉમેરી ને તરતજ ઢાંકી દો 2 મિનીટ પછી કાંટા ચમચી થી હલાવી દો. તૈયાર જીરા રાઈસ
- 5
હવે દાલ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13602460









ટિપ્પણીઓ (6)