ચોકલેટ લડ્ડુ

Nehali Vasani
Nehali Vasani @cook_26105983

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1/2 કપકોકો પાઉડર
  3. 7-8 સ્પૂનઘી
  4. 1 કપ દૂધ
  5. 1/2 કપ દળેલી ખાંડ
  6. 1/2 કપ ચોકલૅટ ચિપ્સ
  7. 200 ગ્રામમિલ્ક ચોકલેટ
  8. 1 કપઝીણું ટોપરાનું છીણ
  9. સ્પ્રિન્કલેસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં પાલેજી બીસકીટ નાખી અને ફાઇનલી ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં કોકો પાઉડર દળેલી ખાંડ અને ટોપરાનું છીણ નાખી સરખું મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં ઘી નાખવું. હવે થોડું થોડું દૂધ નાખી અને લોટ બનાવો લોટ બંધાઈ જાય એટલે એમાં થોડી ચોકલેટ ચિપ્સ એડ કરવી ટેસ્ટ માટે. હવે તેના નાના નાના લાડુ વાળવા

  2. 2

    હવે milk ચોકલેટ ને ડબલ બોઈલર કરો પછી લડું ને એ ચોકલેટમાં દીપ કરું ત્યારબાદ તેની ઉપર સ્પ્રિન્કલેસ અને ચોકલેટ ચિપ્સ થી ગાર્નીશ કરવું

  3. 3

    હવે ફ્રીજમાં એક કલાક માટે ચોકલેટ લડું રાખવા હવે તૈયાર છે ચોકલેટ લડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehali Vasani
Nehali Vasani @cook_26105983
પર

ટિપ્પણીઓ (4)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Wow!! So nice and yummyyyyyyyy...my mouth r watering🤤😋👌

Similar Recipes