ભૂંગળા બટાકા (Bhungla bataka recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
ભૂંગળા બટાકા (Bhungla bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેહલા બટાકા ને ૪ સિટી કરી બાફી લો. બટાકા થાય ત્યાં સુધી મિક્સર જારમાં લસણ ની કળી ચણા નો લોટ અને બધા મસાલા મિક્સ કરી પીસી લો.
- 2
બટાકા બફાઈ જાય પછી તેને છોલી ને જીણા કટકા કરી લો. કાચા ભૂંગળા ને તળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી ચડાવો. ગ્રેવી ઘટ્ટ થાય પછી તેમાં બટેકા ઉમેરી બરાબર હલાવો. થોડી વાર ગેસ બંધ કરી ઢાંકી મુકો તેથી સરસ મેરીનેટ થય જાય.
- 4
પછી ભૂંગળા સાથે સર્વ કરો. માથે સેવ કે ડુંગળી ઉમેરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13604555









ટિપ્પણીઓ