પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે

પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)

બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરીંગણ
  2. 1/2 કપફ્લાવર
  3. 1/2 કપદુધી
  4. 1/2 કપકોબીજ
  5. 1/2 કપબટેટા
  6. 1/2 કપવટાણા
  7. 1/2 કપડુંગળી
  8. 1/2 કપટામેટાં
  9. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  10. 2 ચમચીતેલ
  11. 1/2 ચમચીજીરુ
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચુ
  14. 1 ચમચીનમક
  15. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ફ્લાવર દુધી બટાકા ને અંદર હળદર અને મીઠું નાખી કૂકરમાં બાફી લો

  2. 2

    આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો અને ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો

  3. 3

    હવે તેલ ગરમ કરી 1/2ચમચી ગરમ મસાલો અને જીરું નાંખો પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળી નાખો એ સંતળાય જાય એટલે તેમાં ટામેટાં ઉમેરો હવે તેમાં હળદર લાલ મરચું અને નમક ઉમેરો અને ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી ઉમેરી દો

  4. 4

    હવે તેને ગેસ ઉપર પાંચ મિનિટ પાકવા દયો ત્યારબાદ તેમાં 1/2ચમચી ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી અને ઉપર ધાણા ભાજી નાખી સર્વ કરો

  5. 5

    તૈયાર છે પાવભાજી અને પાંઉ,સલાડ અને પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes