કલરફૂલ સલાડ (Colorful Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક સર્વિસ પ્લેટ માં બધા સમારેલા સલાડ લો
- 2
દાડમના દાણા પણ ઉમેરો
- 3
મીઠું, મરી પાઉડર & ચાટ મસાલો ઉમેરી હલાવી લો
- 4
ચારે તરફ બીટ ના છીણ થી કિનારી કરો
- 5
છેલ્લે પર્પલ કોબીજ ના પાન ને પાંદડા ના આકાર માં કટ કરી, વચ્ચે કાકડી ની સ્લાઈસ એમ વારાફરતી ગોઠવો
- 6
થોડીવાર ફ્રીઝ માં ઠંડુ કરી મસ્ત મજાની સલાડ ની સાઈડ ડીશ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13611389




ટિપ્પણીઓ (4)