ટીંડોળા નો સંભારો (Tindola sambharo recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
ટીંડોળા નો સંભારો (Tindola sambharo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેહલા ટિન્ડોરા ને બરાબર ધોઈ ને ઉભી ચીરી કરી લો. મરચા ને પણ જીણા સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને હિંગ નાખી સંભારો ઉમેરી દો. હળદર મીઠું નાખી મિક્સ કરો અને થોડું પાણી નાખી સંભારો ચડવા દો
- 3
સંભારો ચડી જાય પછી તેને સર્વ કરો. આ સંભારો ફૂલ થાળી ને પૂરી કરે છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620800








ટિપ્પણીઓ