કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#સાઈડ
#પોસ્ટ -4
#cookpadindia
#cookepadgujarati
#weekend recipy

#સાઈડ
#પોસ્ટ -4
#cookpadindia
#cookepadgujarati
#weekend recipy

વધુ વાંચો

ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#સાઈડ
#પોસ્ટ -4
#cookpadindia
#cookepadgujarati
#weekend recipy

#સાઈડ
#પોસ્ટ -4
#cookpadindia
#cookepadgujarati
#weekend recipy

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
3 થી 4 સર્વિંગ્
  • 2 ચમચી તેલ
  • 1 ટી.સ્પૂનરાઈ
  • 1 ટી.સ્પૂનઅડદની દાળ
  • 5-7 નંગલીમડાના પાન
  • 2 નંગડુંગળી
  • 4 નંગટમેટાં
  • 8-10 કળીલસણ
  • જરૂર મુજબ કોથમીર
  • સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ડુંગળી અને ટમેટાં ને મોટા મોટા ટુકડામાં સમારી લેવા. લસણની કળી ફોલી લેવી.મિક્સર જાર માં આ ત્રણે વસ્તુ ઓ મિક્સ કરી મીઠું સ્વાદઃ પ્રમાણે નાખવું તેમની પ્યુરી બનાવી

    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પેનમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાના પાન નો વઘાર કરવો.

    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછીં તેમાં જે પ્યુરી બનાવી છે ડુંગળી અને ટમેટાં લસણની જે પ્યુરી બનાવી છે તે આ વઘાર માં નાખવાની અને તેને મિક્સ કરવાની

    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછીં તેમાં મરચું પાઉડર અને ઘણા જીરું ઉમેરીને મિક્સ કરી મિડિયમ ગેસ પર હાલવાની પ્યુરી ઘટ્ટ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દેવની અને તેમને એક સારી રીતે પીસવુ.એકદમ ફાઇન પેસ્ટ બનાવવી.અને તે રોટલી ભાખરી ઇડલી અને અપ્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.

    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
પર September 13, 2020 17:03
Junahadh (Gujarat )
I love cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Kanda ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
  2. પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
  5. ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
  1. ચણા મસાલા પાપડ ચીઝ(Cheese Chana Masala Papad Recipe In Gujarati)
  2. હેલ્ધી સલાડ (healthy salad recipe in Gujarati)
  3. પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
  4. તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631807
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close