પટેટો રોલ (Potato Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટાકા છીણી તેમાં ચોખાનો લોટ, સમારેલા કાંદા, સમારેલા લીલા મરચા, ચાટ મસાલો લાલ મરચા પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા, લીંબુ નાખીને મિક્સ કરવુ.
- 2
ત્યારબાદ એક બાઉલમાં મેદો, રવો, મીઠું અને તેલ મૂકી લોટ બાંધી ૧૦ થી ૧૫ રહેવા દેવું.
- 3
ત્યારબાદ હાથ પર તેલ લગાવી રોલ બનાવવા.
- 4
લોટના લૂઆ કરી રોટલી વણી તેની પટ્ટી કટ કરી લો.
- 5
ત્યારબાદ પટ્ટી થી રોલ વાળી લો.
- 6
ગ્રીન ચટણી કે સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
- વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
- સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13642497
















ટિપ્પણીઓ (5)