પટેટો રોલ (Potato Rolls Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26252240
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૧ કપમેંદો
  3. ૨-૩ ચમચી રવો
  4. ૧ નંગકાંદો ઝીણો સમારેલો
  5. ૩ ચમચીચોખાનો લોટ
  6. ૨ ચમચીસમારેલા લીલા ધાણા
  7. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧ ચમચીસમારેલા લીલા મરચા
  9. સ્વાદઅનુસારમીઠું
  10. ૩-૪ ચમચી તેલ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. જરૂર મુજબ તેલ તળવા માટે
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટાકા છીણી તેમાં ચોખાનો લોટ, સમારેલા કાંદા, સમારેલા લીલા મરચા, ચાટ મસાલો લાલ મરચા પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા, લીંબુ નાખીને મિક્સ કરવુ.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં મેદો, રવો, મીઠું અને તેલ મૂકી લોટ બાંધી ૧૦ થી ૧૫ રહેવા દેવું.

  3. 3

    ત્યારબાદ હાથ પર તેલ લગાવી રોલ બનાવવા.

  4. 4

    લોટના લૂઆ કરી રોટલી વણી તેની પટ્ટી કટ કરી લો.

  5. 5

    ત્યારબાદ પટ્ટી થી રોલ વાળી લો.

  6. 6

    ગ્રીન ચટણી કે સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26252240
પર

Similar Recipes