દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇ મા તેલ મૂકી જીરું રાઇ અને હીંગ ઉમેરીને તેમાં લીમડા ના પાન ઉમેરીને હલાવવાનુ,લીલા મરચા ના ટુકડા, ઝીણી સમારેલી ડુંગળી અને આદુ ખમણેલું ઉમેરીને હલાવવાનુ
- 2
ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમા ઓટસ ઉમેરીને હલાવવાનુ આછા ગુલાબી રંગના થવા દો
- 3
ઓટસ શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં દહીં ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને દાડમ ના દાણા, કોથમીર નાખી ગરમ ગરમ પીરસો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13643410










ટિપ્પણીઓ (4)