મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)

Nipa Parin Mehta @cook_25108481
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ ત્યારબાદ તેની અંદર જુવાર નો લોટ અને બાજરાનો લોટ બરાબર મિક્સ કરો
- 2
હવે એક બાઉલમાં દહીં લઈ તેની અંદર લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી ત્યારબાદ તેની અંદર ખાંડ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો લીલા મરચાના ટુકડા ઉમેરવા ત્યારબાદ તેની અંદર સમારેલી મેથી ઉમેરો તેની અંદર તલ ઉમેરવા. ત્યારબાદ તેની અંદર બે-ત્રણ ચમચી જેટલું તેલ મેળવો બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે આ મિશ્રણને તૈયાર કરેલા લોટની અંદર ઉમેરો. અને તેને થી ભાખરી જેવો બાંધવો. આ લોટને દોઢથી બે કલાક રેસ્ટ આપવો. અરે ત્યારબાદ જાડા થેપલા વણવાઅને ગુલાબી શેકી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673609








ટિપ્પણીઓ (3)