મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)

Nipa Parin Mehta @cook_25108481
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ ત્યારબાદ તેની અંદર જુવાર નો લોટ અને બાજરાનો લોટ બરાબર મિક્સ કરો
- 2
હવે એક બાઉલમાં દહીં લઈ તેની અંદર લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી ત્યારબાદ તેની અંદર ખાંડ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો લીલા મરચાના ટુકડા ઉમેરવા ત્યારબાદ તેની અંદર સમારેલી મેથી ઉમેરો તેની અંદર તલ ઉમેરવા. ત્યારબાદ તેની અંદર બે-ત્રણ ચમચી જેટલું તેલ મેળવો બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે આ મિશ્રણને તૈયાર કરેલા લોટની અંદર ઉમેરો. અને તેને થી ભાખરી જેવો બાંધવો. આ લોટને દોઢથી બે કલાક રેસ્ટ આપવો. અરે ત્યારબાદ જાડા થેપલા વણવાઅને ગુલાબી શેકી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
મૂળભૂત રીતે ગુજરાતી વાનગીની રેસીપી, પરંતુ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રોટલાની તુલનામાં થેપલા માં લાંબી શેલ્ફ લાઇફ છે અને તે ઓરડાના તાપમાને 3 દિવસ સરળતાથી સચવાઈ શકે છે. તે સામાન્ય રીતે સાદા દહીં અને કેરીના અથાણાં સાથે નાસ્તામાં અને સાંજના ભોજનમાં પીરસવામાં આવે છે. થેપલા રેસીપી લંચ બોક્સ રેસીપી તરીકે ખૂબ જ સરળ છે અને મુસાફરી દરમિયાન ટિફિન બોક્સ માટે પણ.#GA4#Week2 Nidhi Sanghvi -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
જૈન પાવ ભાજી, મેથીના થેપલા (Jain Pau Bhaji & Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#week2નાના બાળકોને બધી સબજી ખાવી ગમતી નથી તેનો સરળ ઉપાય છે પાવભાજી અને તેની સાથે મેં બ્રેડની જગ્યાએ મેથીના થેપલા બનાવ્યા છે જે ખુબ હેલ્થી. આખા પરિવાર માટે ફુલ હેલ્ધી ભોજન lતૈયાર છે. Sushma Shah -
મેથી નો ભૂકો (Methi Bhukko Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા આપણે નાસ્તા માટે બનાવતાં હોય છે. આ પણ એ જ સામગ્રી લઇ બનતી વાનગી છે જે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
-
મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA ઢેબરા તો ગુજરાતી ઓ ને નાસ્તા માં ખુબ જ પ્રિય હોય છે. ઢેબરા ગરમાગરમ તો સરસ લાગે જ છે પણ સાથે સાથે ઠંડા ખાવા ની પણ મજા આવે છે. સાંજ ના જમવા માં તથા પ્રવાસ દરમિયાન સાથે લઈ જવા માટે પણ પહેલી પસંદ રહે છે. તે ચા, દુધ, દહીં,આથેલા મરચાં, છુંદો, અથાણું, સુકી ભાજી એ ગમે તેની સાથે સરસ લાગે છે. Shweta Shah -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ચણાનું શાક(chana saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૮ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા. આજે હું તમારી સાથે ચણાનું શાક ગ્રેવીવાળું બનાવશું. Nipa Parin Mehta -
મલ્ટીગ્રેઇન ચીઝ થેપલા (દૂધીનાં)(dudhi na thepla in Gujarati)
જ્યારે સ્વાદની સાથે સેહત પણ સચવાઇ જાય તો સોનામાં સુગંધ ભળે. આ માટે ઘઉં, બાજરી, જુવારનો મિક્સ લોટ વાપર્યો છે. રિઝલ્ટ સરસ મળ્યું છે, વધારે પોચા અને સ્વાદમાં પણ વધારે સારા.#વીકમીલ૩#પોસ્ટ૪#ફ્રાઇડ(shallowfried)#માઇઇબુક#પોસ્ટ૧૨ Palak Sheth -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLA#healthyfoodહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!આશા છે મજામાં હશો.....આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી......... Dhruti Ankur Naik -
મેથી મોરીન્ગા થેપલા (Methi Moringa Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમેથી સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એવી જ રીતે મોરીન્ગા એટલે કે સરગવાના પાન પણ એટલા જ ફાયદાકારક છે. એનો ઉપયોગ કરવાથી સંધીવા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી,એ, પ્રોટીન, કેલ્શિયમ અને એમિનો એસિડ હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ વાપરી શકાય છે. તો આવી ઉપયોગી ભાજી નો ઉપયોગ કરી ને મે આપણા ગુજરાતી ઓ ના એની ટાઈમ ફેવરિટ એવા થેપલા બનાવ્યા છે. Harita Mendha -
-
મેથી ના થેપલા (Methi na thepla Recipe in Gujarati)
મેથીના થેપલા એ ગરમ પણ પીરસી શકાય અને ઠંડા પણ પીરસી શકાય છે. મેથીના થેપલા ગુજરાતમાં આપણે સાંજનું વાળું એટલે કે દેશી ભાણા તરીકે સાંજનું જમવાનું એમાં પણ પીરસી શકાય છે અને સવારના નાસ્તામાં પણ પીરસી શકાય છે. મેથીના થેપલા બનાવતી વખતે ઘઉંના લોટમાંથી થોડો ચણાનો લોટ અને દહીં ઉમેરવાથી થેપલા ફરસા અને ખૂબ જ પોચા થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#GA4 #week2#.fenu greek # banana Archana99 Punjani -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4#ગુજરાતીવાનગીઓ#ગુજ્જુ સ્પેશ્યલ મેથી ના થેપલા.ગુજરાતીઓ નું નામ આવે તો થેપલા કેમ ભુલાય .આપણાં દરેક ના ઘર માં મેથી ના થેપલા એટલે બધાને ભાવતી વાનગી માંથી એક મુસાફરી માં થેપલા ના હોય તો આપણી મુસાફરી અધૂરી ગણાય. બરાબર ને? તો ચાલો આજે થેપલા ની રેસિપી એન્જોય કરીયે.😋 Dimple Solanki -
-
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673609
ટિપ્પણીઓ (3)