બનાના પાઉવડા(Banana pavvada recipe in Gujarati)

#GA4
# week2
# રો બનાના .
# પોસ્ટ 3 .
રેસીપી નંબર ૭૨.
હંમેશા બધા બટાકા પાઉ વડા ખાતા હોય છે. મે આજે કાચા કેળા વડા બનાવીને પાઉ વડા બનાવ્યા છે જે ટેસ્ટમાં તેવા જ લાગે છે.
બનાના પાઉવડા(Banana pavvada recipe in Gujarati)
#GA4
# week2
# રો બનાના .
# પોસ્ટ 3 .
રેસીપી નંબર ૭૨.
હંમેશા બધા બટાકા પાઉ વડા ખાતા હોય છે. મે આજે કાચા કેળા વડા બનાવીને પાઉ વડા બનાવ્યા છે જે ટેસ્ટમાં તેવા જ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કુકરમાં પાણી નાખી એક કેળા ના બે પીસ કરી અને પાણીમાં એક ચમચી તેલ નાખી અને કુકર ગેસ ઉપર મૂકી ચાર whistle કરી ગેસ બંધ કરવું અને ઠંડુ થાય ત્યારે કૂકરને ખોલવું. કેળાને કાઢીને તેની છાલ કાઢીને અને કેળા ને બરાબર હાથેથી છૂંદો કરી લેવો.
- 2
કેળાના પૂરણમાં મીઠું હળદર હિંગ મરચાની પેસ્ટ તથા કોથમીર નાંખવી
- 3
બધું બરાબર મિક્સ કરી લેવું અને પુરણ ની વચ્ચે થોડી જગ્યા કરી ખાડા જેવું કરવું. હવે ગેસ ઉપર એક નાના વઘાર ના વાટકામાં તેલ મૂકો તેમાં અડદની દાળ મૂકવી જરા ગુલાબી થાય એટલે તેમાં રાઈ મૂકવી અને રાઈ તતડે એટલે થી 10 કડી પત્તા નાખીને વઘાર પુરણ ખાડો પડ્યો છે તેમાં નાખવો જેના કારણે વડામાં સરસ સુગંધ આવશે.
- 4
હવે વઘાર કરેલા પૂરણને બરાબર મિક્સ કરીને તેમાંથી તમારી પસંદગીના નાના કે મોટા વડાના ગોળા વાળવા.
- 5
ચાર ચમચા ચણાનો લોટ લેવું અને તેમાં મીઠું મરચું હળદર નાખીને થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરવું.
- 6
ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ મૂકવું અને તેમાં ગોળા વાળેલા વડા ને ખીરામાં બોળીને ડીપ ફ્રાઈ કરવા આવી રીતે બધા વડાં તળીને ટીસ્યુ પેપર ઉપર પ્લેટમાં કાઢી લેવા.
- 7
એક નોન-સ્ટીક પેનમાં બટર મૂકી ને પાઉં ને વચ્ચે ચપ્પુ થી બે ભાગ કરવા અને બંને બાજુ શેકવા અને શેકીને ને બધા પાઉ તૈયાર કરવા.
- 8
શેકેલા પાઉં ને વચ્ચેથી ખોલીને પહેલા ગ્રીન તીખી ચટણી લગાવી તેના ઉપર મીઠી ચટણી લગાવી જો પસંદ હોય તો અને તેના ઉપર ચાટ મસાલો છાંટી ને તેના ઉપર મલગાપુડી જે સાઉથ ઇન્ડિયન ચટણી ફેમસ છે તે બરાબર ઉપર ભભરાવવી. તેનાથી પાઉંવડા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે જે લસણ ના ખાતા હોય તેના માટે બેસ્ટ છે
- 9
તેના ઉપર વડુ મૂકવું અને ઉપરથી પાછી ફરીવાર તે ચટણી ભભરાવવી અને પછી તે પાઉં બંધ કરી દેવું અને ઉપર લીલી ચટણી લગાવવી અને પસંદ હોય તો ચીઝ પણ ખમણી ને મૂકી શકાય છે.
- 10
આપણા કાચા કેળા ના પાઉવડા ટેસ્ટ માં બેસ્ટ તૈયાર.છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળાના બોન્ડા(Banana Bonda Recipe in Gujarati)
#GA4#Week12#Besan#post 6.રેસીપી નંબર 132.જેવી રીતે બટાકાના બોન્ડા બને છે તેવી જ રીતે મેં કેળાના બોન્ડા બનાવ્યા છે. અને બોન્ડા બનાવતા જે બેસન નું ખીરું વધ્યું તેની બુંદી પાડી અને બુંદી નું રાઇતું બોન્ડા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
મસાલા બનાના બનેટી (જૈન)
#cookpad Gujarati.# રેસીપી નંબર 140.આજે મેં એક જૈન નવી રેસિપી બનાવી છે. જેમ મસાલાથી ધમાધમ જે બટેટી બનાવવામાં આવે છે. તેવી મેં રો બનાનાની જૈન મસાલા બનેટી બનાવી છે. બટેટાની બટેટી અને બનાના ની બનેટી. જે ટેસ્ટમાં ઘમા ઘમ મસાલાથી ભરપૂર છે. અને બહુ જ ઓછી વસ્તુમાંથી ફટાફટ બને છે. Jyoti Shah -
-
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# khichdi .#post 1.Recipe no 95.જેવી રીતે બટેટા સાબુદાણા ની ખીચડી બને છે. તેવી રીતે મેં કાચા કેળા સાબુદાણાની ખીચડી બનાવી છે. જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
-
મેથી કેળા પકોડા (Methi Kela Pakoda Recipe in Gujarati)
#GA4#week19#Methi#post 2રેસીપી નંબર166હંમેશા બટેટા કે કેળા વડા બનાવીએ છીએ પણ આજે કેળાના પુરાણ બનાવ્યું છે અને તેનું ખીરુ મેથીની ભાજી નાખી દે બનાવ્યું છે. Jyoti Shah -
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
-
બનાના સેવપુરી (Banana Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chat.# બનાના સેવપુરી.#post.2.રેસીપી નંબર 93.બોમ્બેનું વખણાતું સૌથી ટેસ્ટી street food ભેલપૂરી અને સેવપુરી છે મેં સેવપુરી બનાના વાળી બનાવી છે. Jyoti Shah -
રો બનાના કોફતા ઇન ગ્રેવી (Raw Banana Kofta In Gravy Recipe In Gu
#GA4#Week20.#Kofta.Post 2રેસીપી નંબર 172આજે મેં રોબનાના માંથી કોફતા બનાવ્યા છે. ઘણી વાર દુધી માંથી પનીરના બનાવવામાં આવે છે આજે કાચા કેળા માંથી કોફતા બનાવ્યા છે. Jyoti Shah -
રો બનાના ફ્રાઈસ (Raw Banana Fries Recipe In Gujarati)
અહીંયા મે કાચા કેળા ની ફ્રાઈસ બનાવી ને તેને મેયો ડ્રેસિંગ સાથે સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બટાકા થી અલગ કઈ ખાવું હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
રો બનાના સેવપુરી(જૈન)
#par હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
બનાના ચીલા (Banana Chilla Recipe In Gujarati)
#GA4 #Week2ઇન્સ્ટન્ટ ચીલા કાચા કેળા અને મિક્સ વેજીટેબલ થી બહુ જ ઓછા તેલમાં બનાવી શકાય છે. Sushma Shah -
-
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
કેળાં વડા પેટીસ (jain recipes)
#Jain Recipes.#kelavada petices.#Happy Cooking.બટેકા વડા સાથે પાવવડા બોમ્બેની સ્પેશીયલ આઈટમ છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી તો તેની બદલે જૈન વડા કેલાના બનાવવામાં આવે છે અને કેલાવડા ડીપ ફ્રાય કરવામાં આવે છે પણ મેં આજે કેળા વડાને બેસન માં ડીપ કરીને નોન-સ્ટીક પેનમાં પેટીસ ની જેમ શેલો ફ્રાય કરી છે અને કેળા વડા પેટીસ બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (4)