ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો.
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં સ્ટેન્ડ મૂકી મીઠું નાંખી પ્રિહીટ કરવું. કૂકર ની રીંગ અને સીટી નો ઉપયોગ કરવો નહીં.બિસ્કીટ ના ટુકડા કરી ખાંડ નાંખી ગ્રાઇન્ડ કરવા.
- 2
એક બાઉલ માં બિસ્કીટ ના ભૂકા માં દૂધ ઉમેરી બેટર તૈયાર કરવો.તેલ ઉમેરી હલાવો.ઈનો નાંખી ઉપર બે ચમચી દૂધ નાંખી હલાવો.
- 3
કેક ના ટીન માં અને બટર પેપર પર તેલ લગાવો.બેટર નાંખી કૂકર માં મૂકી મધ્યમ તાપે ૩૦ મિનિટ થવા દો.ઠંડી પડે એટલે બટર પેપર કાઢીને ડીશ માં મૂકવી.
- 4
ઉપર હરસીસ સિરપ,બિસ્કીટ નો ભૂકો, ચોકલેટ ચિપ્સ થી ડેકોરેશન કરવા.યમ્મી ઓરીયો બિસ્કીટ કેક તૈયાર.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678338

ટિપ્પણીઓ (15)