રવાના સેન્ડવીચ ઉત્તપમ (Semolina Sandwich Uttpam Recipe In Gujarati)

Riddhi 18
Riddhi 18 @cook_21197429

રવાના સેન્ડવીચ ઉત્તપમ (Semolina Sandwich Uttpam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો રવો
  2. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટૂ
  4. ૨ નંગઝીણું સમારેલું મરચું
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો લેવો ત્યારબાદ એક વાટકીમાં ડુંગળી ટમેટૂ અને મરચાને બારીક સમારી લેવા

  2. 2

    ત્યાર પછી ઉત્તપમ કરવા માટે રવાનુ પાતળું એવું બેટર તૈયાર કરી લેવું ત્યારબાદ એક નોન-સ્ટીક પેનમાં આબેટર ને ઉત્તપમની જેમ પાથરવું ત્યારબાદ તેની ઉપર ટમેટૂ ડુંગળી અને મરચાને પાથરી દેવા અને ઉપરથી લાલ મરચું પાઉડર ઉમેરી દેવો

  3. 3

    ત્યારબાદ એક પડની ઉપર બીજું પડ પાથરવું પાંચ મિનિટ સુધી ઢાંકી દેવું જેથી કરીને બંને પડ ચડી જાય ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને તેના નાના ટુકડા કરી લેવા અને લસણ ટામેટાં ની ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi 18
Riddhi 18 @cook_21197429
પર

Similar Recipes