કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#week2
#spinach
મે ગોલ્ડન એપરન ૪ માટે પાલક ના સ્ટ઼ફ પરાઠા કર્યા છે જે બાળકો પાલક નથી ખાતા તેમને આમ કરીને ફોસલાવી શકાય આશા રાખું છું કે આપને પણ આ ગમશે.#GA4

#week2
#spinach
મે ગોલ્ડન એપરન ૪ માટે પાલક ના સ્ટ઼ફ પરાઠા કર્યા છે જે બાળકો પાલક નથી ખાતા તેમને આમ કરીને ફોસલાવી શકાય આશા રાખું છું કે આપને પણ આ ગમશે.#GA4

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નંગ પાલક ની જુડી
  • ૨ નંગ બટાકા
  • ૨ ચમચીચણા નો લોટ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદ મુજબમીઠું
  • જરૂર મુજબ કોથમીર
  • ૨ કપધઉં નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક સરસ ધોઈ ને જીણી સુધારી લો પછી તેલ મુકી આદુ, લીલા મરચા ની પેસ્ટ નાખી પછી પાલક નાખી સોતડો ૨ મીનીટ પછી બાફેલા બટાકા નાખી એમા લાલ મરચું, હળદર,મીઠું,ગરમ મસાલો નાખી બરાબર મિક્ષ કરવું..

    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી સેકેલે ચણા નો લોટ નાખવો જેથી પાલક નુ પાણી બરાબર સોસાઈ જાય છેલ્લે કોથમીર નાખી ગેસ બંધ કરી લો..

    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પુરણ ઠંડુ થવા દેવુ પછી ઘઉં નો રોટલી જેવો નરમ લોટ બાઘી રોટલી વણી ને એમા પાલન પુરણ નો બોલ કરી મુકી સરસ પરોઠો વણી ને તેલ અથવા ધી મા સેકી લો તૈયાર છે સ્પેનીચ પરાઠા😊.

    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર September 22, 2020 14:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
  2. ગ્રેનોલા કપ્સ ફ્રૂટ યોગર્ટ( Granola cups fruit yogurt recipe in Gujarati
  3. બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
  4. ચાઈનીઝ સમોસા.(chinese samosa Recipe in Gujarati.)
  5. ગાર્લિક બ્રેડ
  1. બનાના ચીકુ સ્લાઇસ ડ્રેસીંગ (Banana Chikoo Slide Dressing Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ભેળ(Chainese Bhel Recipe in Gujarati)
  3. ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
  4. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13693085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close