ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)

#GA4#week2
મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2
મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી. ત્યારબાદ એક બાઉલ મા દૂધ સિવાય બધુ મિકસ કરી લેવું.
- 2
ત્યારબાદ દૂધ ને નવશેકુ ગરમ કરી મિક્સ કરેલી સામગ્રી મા ધીમે ધીમે નાખતા જવું અને હલાવતાં જવું. પુડલા ના બીટર થોડુ ઘટૃ રાખવું.
- 3
પછી એક પેન ને ધીમી આંચે ગરમ કરવા માટે મૂકવી. ગરમ થાય એટલે તેમાં સહેજ ઘી લગાવી ચમચા વડે બીટર ને રાખવું.
- 4
મિડીયમ આંચ પર ગેસ રાખવો. પછી ઉપલું પડ પાકવા લાગે એટલે તેને ધીમે થી ઉથલાવી લેવું.
- 5
બીજી બાજુ ૧/૨ થી ૧ મિનીટ રાખી પછી ઉતારી લેવું. આ રીતે બધી પેનકેક તૈયાર કરી લેવી. પછી તેને એક સર્વિંગ પ્લેટ મા ગોઠવી ચોકલેટ સીરમ થી ગાર્નિસ કરવું. પછી સવૅ કરવું.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (2)