સ્ટફ્ડ બનાના (Stuffed Banana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા લો.
- 2
ત્યાર બાદ કેળા લો
- 3
કેળાના નાના પીસ કરી લો.
- 4
ત્યાર બાદ મસાલા મિક્સ કરી ને કેળા માં ઉભો કપો કરી ભરી લો.
- 5
ત્યાર બાદ કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વઘાર કરી વઘારી લો
- 6
થોડી વાર ધીમા ગેસ પર ચડવા દહીં થોડો મસાલો નાખી ઉતારી લો.
- 7
તૈયાર છે ભરેલા કેળા અથવા સ્તફડ બનાના
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13693899












ટિપ્પણીઓ (6)