ચટપટી મમરા (Chatpati murmure Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
ચટપટી મમરા (Chatpati murmure Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મમરાને પલાળી અને દસ મિનિટ તેમાં પાણી નીતરવા દેવું ત્યારબાદ એક લોયા ની અંદર પાંચ ચમચી તેલ નાખવું ત્યારબાદ તેની અંદર લીમડો નાખી જીરું નાખો ત્યારબાદ લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી પછી ટામેટા ડુંગળી કોથમરી સીંગદાણા હળદર મીઠું લીંબુ નાખી દસ મિનિટ રહેવા દેવું
- 2
ત્યારબાદ તેની અંદર ગરમ મસાલો નાખો થોડું લાલ મરચું નાખો પાંચ મિનિટ તેને બરાબર હલાવો
- 3
હવે તેની અંદર મમરા પલાળેલા નાખી દેવા મમરા ની અંદર થી પાણી બરોબર કાઢી લેવું એટલે રેડી છે આપણી ચટપટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
-
-
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
-
-
-
-
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
-
-
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
-
મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#RC1જયારે પણ ભુખ લાગે છે ત્યારે ફટાફટ થાય તેવી ચટપટી યાદ આવે છે. Jenny Shah -
-
-
-
-
-
મમરા ની ચટપટી(mamra ni chatpati recipe in gujarati)
# સુપરશેફ 4આ રેસીપી જલદી બને છે અને ટેસ્ટી છે તમે આ રેસીપી બ્રેક ફાસ્ટ મા કે ઈવનિંગ સનેકસ માટે બેસ્ટ છે Purvy Thakkar -
-
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13693988
ટિપ્પણીઓ