દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Pranami Davda @cook_26426386
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કોફી, ખાંડ તથા ગરમ પાણી લેવા.
- 2
તે સામગ્રીને બીટર ની મદદથી ફેટી લેવું.
- 3
કોફીના મિશ્રણ ને ત્યાં સુધી ફેકવું જ્યાં સુધી નરમ ટોચ ના બને. આ મિશ્રણને એર ટાઈટ કન્ટેઈનર મા એક અઠવાડિયા સુધી સાચવી શકાય છે.
- 4
એક કાચના ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરો.
- 5
પછીથી તે ગ્લાસમાં 3/4 ભરાઈ એટલું દૂધ ઉમેરો.
- 6
ઉપરથી કોફીનું મિશ્રણ ઉમેરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704336









ટિપ્પણીઓ (10)