બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકેળું
  2. 3/4 ગ્લાસદૂધ
  3. ૩ ચમચીખાંડ
  4. ૩ નંગબદામ
  5. 2 ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી લો પછી એક મિક્ચર ના જાર માં કેળાના પીસ કરી દૂધ ખાંડ ચોકલેટ સીરપ નાખી

  2. 2

    મિક્સરમાં ક્રશ કરી લો પછી એક ગ્લાસ લઈને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી લો

  3. 3

    પછી તેમાં ક્રશ કરેલી બનાના સ્મૂધી ઉમેરો ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરો તૈયાર છે આપણું ફટાફટ બની જતો બનાના સ્મૃધી હેલ્થ માટે ખૂબ જ સારું છે જે બાળકો કેળા ના ખાતા હોય તેને બનાના સ્મૂધી આવી રીતે બનાવી આપી શકાય તેમાં ચોકલેટ નો ટેસ્ટ હોય એટલે બાળકો ને ખૂબ જ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes