રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૂરી માટે લોટ બાંધયે તેમ પાલકની પ્યૂરી થઈ ઘઉં નો લોટ બાંધવો.
- 2
ત્યારબાદ બાફેલાબટેટા નેછોલી તેને મસળી ને ઉપર જણાવેલા મસાલા ઉમેરી બરાબર મિક્ષ કરવું.
- 3
પછી લોટ માંથી જેમ પૂરી વણીયે તેમ લંબગોળ પૂરી વણી ને તેમાં પુરાણ ભરી ને માર્ચ ના આકાર માં વાળી ને તૈયાર કરવું.
- 4
હવે બધા મરચાં આકાર ના તૈયાર કરીને તેલ ગરમ થઇ એટલે તળવા માટે નાખવું.
- 5
ઉપર જણાવેલ તેમ તૈયાર કરેલ પાલકચિલ્લી ને શલૉ ફ્રાયપણ કરી શકાય છે.ગરમ ગરમ પાલક ચીલી ને ચટણી અથવા સૌસે સાથે ખાવાની બહુ મજ્જા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)
#week2#spinachમે ગોલ્ડન એપરન ૪ માટે પાલક ના સ્ટ઼ફ પરાઠા કર્યા છે જે બાળકો પાલક નથી ખાતા તેમને આમ કરીને ફોસલાવી શકાય આશા રાખું છું કે આપને પણ આ ગમશે.#GA4 H S Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક બિસ્કિટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)
#cookpad gurati#cookpadindia#Nasta recipe#healthy n testy#FFC2#food festival cheleng#week2 Saroj Shah -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
-
-
-
નુડલ્સ પેનકેક વિથ પાલક સોસ(Noodles Pancake with Palak Sauce Recipe In Gujarati)
#GA4#Week2 Sweety Lalani -
-
પાલક કાજુ કરી વિથ પાલક બોલ્સ (Palak Kaju Curry With Palak Balls Recipe In Gujarati)
#GA4#Week2#Cookpadgujarati#Cookpadindia Payal Bhatt -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#cookpad#cookpadindia#cookpadgujarati#January2021 Dhara Lakhataria Parekh -
ઇન્સ્ટન્ટ પાલક પાત્રા (Instant Palak Patra Recipe In Gujarati)
શું તમને પાતળા કરવાનો કંટાળો આવે છે ?તો એક નવી રેસિપી સાથે પાતળા કરો જે બહુ ઇઝી છે. #GA4 #Week2 Avani Tanna -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704683
ટિપ્પણીઓ (2)