રાંધવાની સૂચનાઓ
- 1
પાલક બાફી લો તેને ઠંડી પાડી ક્રશ કરી લો
- 2
એક બોઉલ માં ઘઉં નો લોટ રવો મીઠુ જીરું નાખો તેમાં ક્રશ કરેલી પાલક ની પેસ્ટ ઉમેરો તેનો લોટ બાધો
- 3
એક પેન માં બટર લો તેમાં જીરું નાખો કટ ઓનિઓન નાખો તેમાં ટોમેટો નાખો તેને 2 મિનિટ માટે થવા દો
- 4
હવે તેમાં મીઠું ગરમ મસાલો એન્ડ પનીર ચીઝ એડ કરો તેને પ્રોપર મિક્સ કરો
- 5
પાલક ના લોટ માં થી નાની રોટલી વણો તેમાં પનીર સ્ટફ્ડ નાખો તેને પૅક કરી ને પરોઠા ની જેમ વણી લો બટર લગાવાની આગળ પાછળ સેકી લો ગરમ ગરમ સર્વે કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
-
-
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
# Punjabi sabji paneer bhurji #GA4 #week1 Janvi Sisodiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706379
ટિપ્પણીઓ (23)