કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

વધુ વાંચો

પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

#GA4
#week2

પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ વાટકીચોખા
  • ૧/૨ વાટકીફોતરા વાળી દાળ
  • ૨ટામેટા
  • ૧ડુંગળીી
  • ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૧પાલક ની ઝૂડી
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીઘી
  • તજ,લવિંગ,તમાલપત્ર,જીરું,લીમડો,લાલ મરચું વઘાર માટે
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ,ચોખા પલાળી ને તેમાં મીઠું,હિંગ નાખી ને ખીચડી બનાવી લો.

    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક સમારી ને ૨-૩ મિનિટ ગરમ પાણી માં બાફી ને ઠંડી થાય એટલે ક્રશ કરી લેવી..

    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં ઘી મૂકી,તેમાં જીરું,લીમડો,તજ,લવિંગ,તમાલપત્ર, સૂકું લાલ મરચું ઉમેરો.ત્યારબાદ તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરો.ડુંગળી ઉમેરો. ખમણેલા ટામેટા ઉમેરો.

    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બધા મસાલા ઉમેરો..અને સરખું મિક્સ કરી ને તેમાં બનાવેલી સાદી ખીચડી ઉમેરો સરખું મિક્સ કરો.છેલ્લે પાલક ની પેસ્ટ ઉમેરી અને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે પાલક ખીચડી...😋😋😋

    પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર September 26, 2020 09:31

ટિપ્પણીઓ (14)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
September 27, 2020 10:54
Nyc
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. પાકા કેળા નું શાક..(Ripe Banana Sabji Recipe in Gujarati)
  2. લસુની દાલપાલક ઢોકળી (Garlic Dal Pakwan Dhokli Recipe In Gujarati
  3. ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
  4. નૂડલ્સ રોલ(Noodles Roll recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718894
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close