મેથી દાણા નું અથાણું(Methi dana Athanu recipe in Gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
મેથી દાણા નું અથાણું(Methi dana Athanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને રાત્રે ૩-૪ ગ્લાસ પાણી નાખી પલાળી રાખો. સવારે તેમાંથી પાણી નિતારી લો અને એક કપડામાં પાથરી દો.
- 2
- 3
- 4
મેથી માંથી પાણી સુકાઈ જાય એટલે એક બાઉલમાં લઈ તેમાં રાઈ ના કુરીયા, વરિયાળી અને અધકચરા વાટેલા મરી નાખી મિક્સ કરો
- 5
હવે લીંબુ ના ફૂલ માં 1/2ચમચી પાણી નાખી લીંબુ ના ફૂલ ને ઓગાળી મેથી માં નાખી દો અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
- 6
હવે હળદર,લાલ મરચું પાઉડર અને તેના પર હિંગ નાખી દો પછી એક તપેલીમાં તેલ ને નવશેકું ગરમ કરી હિંગ પર નાખી દો
- 7
હવે બરાબર મિક્સ કરી લો અને થોડીવાર રહેવા દો. બે ચાર વાર ચમચા વડે હલાવતા રહો. પછી બરણીમાં ભરી દો.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721047










ટિપ્પણીઓ (5)