પાલકની ટીક્કી(palak tikki recipe in Gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318

પાલકની ટીક્કી(palak tikki recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફણગાવેલા મગ
  2. 1ઝૂડી પાલક ની ભાજી
  3. 2 નંગતીખા મરચા
  4. ૨ નંગલીંબુ
  5. 1આદુનોમોટો ટુકડો
  6. મીઠા લીમડાના ચાર પાંચ પત્તા
  7. 2 મોટી ચમચીરવો
  8. 1 વાટકીચણાનો લોટ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફણગાવેલા મગને મિક્સરમાં અધકચરા પીશી લો અને આદુ મરચાની પેસ્ટ કરી લો

  2. 2

    પછી એક બાઉલમાં પાલક મગનુંમિશ્રણ આદુ-મરચાની પેસ્ટ લીંબુ મીઠું લીમડાના પત્તા રવો ચણાનો લોટ બધું નાખી સરખી રીતે મિક્સ કરી લો

  3. 3

    મિક્સ કરેલ મિશ્રણને આલુ ટીકી ની જેમ બે હથેળીની મદદથી ટીકી નો સેપ આપો

  4. 4

    ટીક્કીને લો fame તેલમાં નાખી પાંચ મિનિટ પછી ચમચીની મદદથી હલાવો

  5. 5

    ટીકી ને ધીમા તાપે જ તડવી અને બ્રાઉન કલર થાય એટલે સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચપ અને ચટણી સાથે પીરસો

  6. 6

    મિશ્રણમાં જરા પણ પાણીનોઉપયોગ કરવો નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vallabhashray enterprise
પર

Similar Recipes