કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week2

#GA4
#Week2

વધુ વાંચો

કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week2

#GA4
#Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જરૂર મુજબકાચા કેળા
  • જરૂર મુજબકેળા ને બોઇલ કરવા પાણી
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીમીઠું
  • 1/2કેપ્સીકમ
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1.5 ચમચીમરચું
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • જરૂર મુજબતળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોલીપોપ બનાવવા માટે જરૂર મુજબ કાચા કેળા લો અને બાકી ની બધી સામગ્રી તૈયાર કરી લો.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેળા ને કુકર મા જરૂર મુજબ પાણી ઉમેરી બૉઇલ કરવા માટે મૂકો. કુકર માં 3 વીસલ થાય ત્યાં સુધી બૉઇલ થવા દો.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે લોલીપોપ બનાવવા માટે બૉઇલ કરેલા કાચા કેળા. હવે તેની છાલ ઉતારી લો અને 5 મિનિટ માટે ઠંડા થવા દો. જો ગરમ કેળા ને ક્રશ કરવામાં આવશે તો લોલીપોપ ક્રિસ્પી બનશે નહિ.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેળા ઠંડા થાય પછી તેને ક્રશ કરો અને તેમાં બધા જ મસાલા મિક્સ કરી લો.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આં મિશ્રણ ને સરખી રીતે મિક્સ કરી ને લોટ બાંધો. તૈયાર છે લોલીપોપ બનાવવા માટેનો મસાલો.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ થોડો થોડો મસાલો લઈ તેના લોલીપોપ બનાવો.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પેન મા ફ્રાઈંગ માટે તેલ મૂકો અને તેલ બરોબર રીતે ગરમ થાય પછી તેમાં તૈયાર કરેલા લોલીપોપ ઉમેરતા જાઓ અને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ ફ્રાય કરેલા લોલીપોપ ટિસ્યુ પેપર પર નીકાળી દો જેથી વધારાનું તેલ રહે નહિ અને આપણા લોલીપોપ ડ્રાય બને.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ...બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા કાચા કેળા ના લોલીપોપ. ઉપર થી સ્ટિક લગાવી સોસ સાથે સર્વ કરો. આ લોલીપોપ ફરાળ મા પણ લઈ શકાય છે જે ફરાળ ની મજા બમણી કરી દેશે.

    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાચા કેળા નાં લોલીપોપ(Banana lollipop Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર September 26, 2020 16:13

ટિપ્પણીઓ (5)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
August 31, 2021 13:00
Mast mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાચા કેળા લોલીપોપ કેળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  5. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  1. કેલાનુ શાક (Banana Recipe In Gujarati)
  2. પાલક ના મૂઠ્ઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
  3. પાકા કેળા નું શાક
  4. ગુલાબ જાંબુન (Gulab Jamun Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721539
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close