રવા જીની ઢોસા(Rava Jini Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોઉલ માં રવો અને બેસન મીક્સ કરી લેવો અને બેટર 15 મિનિટ ઢાંકી ને રાખી દેવું. પછી બધું કટિંગ કરી લેવું.
- 2
હવે બધા વેજીટેબલ એક બોઉલ માં લઇ તેમાં બધું મીક્સ કરી લેવું. પછી એક નોનસ્ટિક તવી મૂકી તેના પર ઢોસા પાથરી અને સ્ટફિન્ગ પાથરી ઊપર ચીઝ ખમણેલું નાખી કટ કરી રોલ કરી લેવા અને ગરમ ગરમ સર્વ કરો.
- 3
તૈયાર છે એકદમ ટેસ્ટી ઢોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13722475








ટિપ્પણીઓ (6)