ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને હાથે થી મસળી છૂટું કરી લો.
- 2
હવે કનડેન્સ મિલ્ક, મેંદો અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 3
હવે દૂધ ઉમેરી મુલાયમ લોટ બાંધી લો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- 5
પનીર ના 36 ગોળા બનાવી લો.
- 6
તેલ થોડું ગરમ થાય એટલે મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 7
એક મોટા વાસણમાં સાકર અને પાણી મિક્સ કરી ગરમ કરવા મૂકો. એમાં ઇલાયચી ઉમેરો.
- 8
સાકર ઓગળી જાય એટલે પાંચ મિનિટ ઉકળવા દો. હવે તળેલા ગુલાબ જાંબુ ઉમેરી ગેસ બંધ કરી ને ઢાંકી ને એક કલાક રાખો. હવે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13727612













ટિપ્પણીઓ (6)