પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)

Yamuna H Javani @yamuna_h_javani
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક અને ધાણા ભાજી ને ધોઈ સાફ કરી જીણા સમારી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ નાખી વઘાર કરો.ત્યારબાદ તેમાં હળદર, મરચું પાઉડર, મીઠું, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો.અને એક ગ્લાસ પાણી નાખી 2 મિનિટ ચડવા દો.પછી તેમાં ચણા નો લોટ નાખી ફટાફટ મિક્સ કરો.લોટ માં ગાઠા ન પડે તે વાત નું ધ્યાન રાખવું.
- 3
હવે આપણું શાક તૈયાર છે.
- 4
તો આપણું પાલક નું લોટ વાળું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
-
-
-
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
ક્રિસ્પી પાલકના મુઠીયા (crispy Palak Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week2Posr 2Spinach Neeru Thakkar -
-
-
-
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
-
-
મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)
#GA 4#Week 19 shital Ghaghada -
-
-
-
-
આલુ પાલક નું શાક(Aloo Palak Nu Shak Recipe In Gujarati)
પાલક મા એટલાં બધાં ગુળ છે કે તમારાં શરીર મા કય પન જાતની ઉળપ આવે તૌ તેં પાલક થિ દુર થય જાય એટ્લે આજે હુ લાવી છું આલુ પાલક નું પોષ્ટીક શાક જે તમને ગમશે#GA4#Week2#spinach paresh p -
-
-
-
-
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712610
ટિપ્પણીઓ (4)