બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ ચાળીને લઈ લો તેમાં દૂધ નો પાઉડર,ખાંડ, ડ્રાય ફ્રૂટ અને પાકું કેળું સમારીને એડ કરી લો.
- 2
- 3
આમાં થોડું થોડું દૂધ ઉમેરીને બ્લેન્ડ કરી લો.
- 4
તવા પર થોડું ઘી લગાવી થોડું બેટર લઈ નાના નાના પેનકેક બનાવી લો.
- 5
ઉપર થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરી લો
- 6
બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લો.
- 7
તૈયાર છે પેનકેક. પ્લેટ માં લઇ ઉપર મધ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729390





















ટિપ્પણીઓ (16)