વેજ.સેન્ડવીચ(Veg. Sandwich In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ લઈને એના ઉપર આપણે ચટણી સ્પ્રેડ કરી,ચીભડા ની ચિપ્સ,ટામેટાં ની ચિપ્સ, બટેટાની ચિપ્સ મૂકો.
- 2
તેના ઉપર ચીઝ ની ખમણી લો. આપણે બટેટા નો મસાલો તૈયાર કરવાનો છે જેમાં બટેટા મેશ કરીને તેમાં લાલ મરચું પાઉડર,ખાંડ,નમક,લીંબુનો રસ, કોથમીર, આદુ મરચાની પેસ્ટ,ગરમ મસાલો, મિક્સ કરી લો.
- 3
ઉપરની બ્રેડની સ્લાઈસ પર પહેલા બટર લગાવો પછી આ મેશ કરેલા બટેટા નું પૂરણ લગાવો.
- 4
હવે આ બંને બટેટા ના મસાલા વાળી સ્લાઈસ સેન્ડવીચ પર લગાવી ટોસ્ટરમાં બેક કરો.
- 5
આ તમારી વેજીટેબલ સેન્ડવીચ તૈયાર ગરમાગરમ સોસ અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13732765


















ટિપ્પણીઓ (10)