કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે.

આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે.

વધુ વાંચો

મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે.

આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 40 મીનીટ
5 લોકો
  • 100 ગ્રામચણા
  • 100 ગ્રામવાલ
  • 100 ગ્રામસુકા વટાણા
  • 100 ગ્રામચોળા
  • 500 ગ્રામબાફેલા બટેકા
  • જરૂર મુજબ લાલ મરચા સિંગદાળ અને ધાણાની લીલી ચટણી
  • જરૂર મુજબ લસણ ની ચટણી
  • જરૂર મુજબ ખજુર આંબલી ની ચટણી
  • 2 ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચપટી હિંગ
  • 4 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સ કઠોળ તેમજ બટાકાને કુકર મા અલગ અલગ બાફી લેવા ત્યાર બાદ બટેટા ને છુંદો કરી તેમા તેમજ કઠોળ મા લાલ મરચુ પાઉડર ધાણાજીરું પાઉડર તેમજ મીઠું ઉમેરી મસાલો તૈયાર કરવો.

    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ મા તેલ ગરમ મુકી હિંગ નો વઘાર કરવો ત્યાર બાદ એક લેયર કઠોળ પાથરવા તેના પર લીલી લસણ ની તેમજ ખજુર આંબલી ની ચટણી નુ લેયર કરવુ.

    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલ મસાલા વારા બટાકા નુ લેયર કરવુ તેમજ પછી ઉપર મુજબ 3 ચટણી નુ લેયર કરવુ.

    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરીથી પાછુ કઠોળ નુ લેયર કરી એજ પધત્તિ મુજબ પાછુ 3 ચટણી નુ લેયર કરવું ત્યાર બાદ 10 મિનિટ ઢાંકી ને કૂક થવા દેવુ

    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ગરમ ગરમ અને ચટપટુ મિક્સ કઠોળ નુ ઊંધીયું.પરાઠા જોડે સર્વ કરવું

    મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha vayeda
Disha vayeda @cook_26317150
પર September 28, 2020 08:35

ટિપ્પણીઓ (12)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
September 28, 2020 10:39
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ કઠોળ ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  2. સોયા ચિપ્સ (Soya chips Recipe in Gujarati)
  3. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
  4. લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
  5. સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
  1. મેંદૂ વડા(Medu Vada Recipe in Gujarati)
  2. દમ આલુ
  3. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
  4. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733056
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close