રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળદની દાળ ને ૨ વાર પાણીથી ધોઈને ૫ થી૬ કલાક પલાળીને ક્રશ કરવી,ત્યારબાદ તેમા આદૂ,મરચાની પેસ્ટ નાખવી.
- 2
ત્યારબાદ તેમા મીઠૂ એડ કરવુ.મિક્સ કરીને મૈંદુવડા મેકર મા એડ કરવુ.અને વડા પાડવા.અને બ્રાઉન તળવા.
- 3
એક તપેલામા તેલ એડ કરીને તેમા રાઈ,લિમડો એડ કરીને બટેટા એડ કરવા.ત્યાર બાદ ડૂંગળી એડ કરવી.
- 4
ત્યારબાદ ટામેટાં એડ કરવા.પછી મીઠુ તેમજ હળદર એડ કરવી.
- 5
ત્યારબાદ તેમા મરચા પાઉડર તેમજ આદૂ મરચાની પેસ્ટ નાખવી ત્યારબાદ બાફેલી દાળ તેમજ ગરમ પાણી એડ કરવૂ.પછી તેમા આંબલી એડ કરવી અને ઉકાળવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
-
-
મેંદૂ વડા (Medu Vada Recipe In Gujarati)
#trend#week1#cookpad#cookpadindia#cookpadgujarati#september2020મેંદુવડા ખૂબ જ સરળ રીતે બને છે. Dhara Lakhataria Parekh -
-
-
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
દાલ વડા કાળી ચૌદસ ના વડા (Dal Vada Kali Chaudas Vada Recipe In Gujarati)
#MBR5#cookpadgujarati Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13732911
ટિપ્પણીઓ (5)