મસાલા પુડલા (Masala Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બેસન ઉમેરો અને તેમાં બધાજ મસાલા ઉમેરો.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને ડુંગળી,ટામેટા અને મરચા ઉમેરી ને બરાબર મિક્સ કરો અને બેટર બનાવો.
- 3
હવે ગેસ ઉપર લોઢી મુકો અને તેમાં બેટર પાથરો અને કિનારી ઉપર ફરતું તેલ લગાવો પછી થોડી વાર કૂક થવા દો અને પછી પલટી નાખો અને બેઇ સાઈડ ગોલ્ડન બ્રાવન થાય ત્યાં સુધી કૂક કરો.હવે એક પ્લેટ માં પુડલો ઉમેરો અને દહીં અને સૌસ સાથે ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750232











ટિપ્પણીઓ