કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ વડા(Dal vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ વડા(Dal vada recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#trend2
#week2
પોસ્ટ - 2
આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  • 1બાઉલ ફોતરાં વાળી મગ દાળ(250g.)
  • 1બાઉલ ચણા દાળ
  • 1 કપઅડદ દાળ(125 g.)
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચીલસણ ની પેસ્ટ
  • 2-3લીલા મરચા ના ટુકડા
  • 3 ચમચીસમારેલી કોથમીર
  • 1 ચમચીહિંગ
  • મીઠું જરૂર મુજબ
  • 2 ચમચીચણાનો લોટ(ઓપશનલ)
  • તળવા માટે તેલ
  • સર્વ કરવા:-
  • ડુંગળીની સ્લાઈસ
  • તળેલા/કાચા લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દાળ વડા બનાવવાના 5 થી 6 કલાક પહેલાં ત્રણેય દાળ ને બે ત્રણ વાર છુટ્ટા પાણીથી ધોઈ ને ડૂબે તેટલા પાણીમાં પલાળી રાખો...

    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલળીને એકદમ સોફ્ટ થઈ જાય એટલે મિક્સર ના મોટા જારમાં દરદરી પીસી લો....બહુ પાણી ઉમેરવાનું નથી...જરૂર હોય તો એક બે ચમચી નાખવું....પીસેલા મિશ્રણ માં આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરો...મીઠું અને હિંગ નાખીને ફીણી લો...15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો....

    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો...દાળ ના ખીરામાં સમારેલા લીલામરચા અને કોથમીર ઉમેરી દો....ગોળ વડા પડે એવું મિશ્રણ રાખવાનું છે જો ઢીલું લાગે તો બે ચમચી જેટલો ચણાનો લોટ અથવા બ્રેડની એક સ્લાઈસ (ટીપ) ઉમેરી શકો છો...

  4. 4

    તેલ ગરમ થાય એટલે સ્લો થી મીડીયમ ફ્લેમ પર દાળવડા તળી લો....ક્રિસ્પી થાય તેવા તળવાના છે...બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને સ્પોનજી થાય એટલે બહાર કાઢી લો...આ રીતે બધા જ ખીરા માં થી દાળવડા તળી લો...

    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણી trend રેસીપી દાળ વડા તળાઈ ને તૈયાર છે....ડુંગળીની સ્લાઈસ માં મીઠું અને લીંબુ નાખો....લીલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો...

    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ વડા(Dal vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર October 03, 2020 07:45
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
October 04, 2020 15:15
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  5. ચાઈનીસ પોટેટો રીંગ (Chinese potato ring recipe in Gujarati)
  1. સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
  2. બેસન પકોડા (Besan Pakoda recipe in Gujarati)
  3. શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l
  4. વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13765460
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close