વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)

Megha Thaker @cook_24550565
વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાકભાજીને ધોઈને ઝીણા ઝીણા કટકા કરી લો,
- 2
હવે એક બાઉલમાં મેયોનીસ લો, પછી કરેલ શાકભાજી ઉમેરો. મિક્સ કરો
- 3
હવે એ બ્રેડની સ્લાઈસ લઈ તેમાં બટર લગાવી અને મિક્સ કરેલો મસાલો ઉમેરો ઉપરથી ચીઝ અથવા તો ચીઝ સ્લાઈસ નાખો ઉમેરો, અને બીજી બ્રેડ સ્લાઈઝ ને બટર લગાવીને તેની ઉપર રાખી દો.
- 4
હવે એ ગ્રીલ સેન્ડવીચ મેકર માં ગ્રીલ કરવા મૂકી દો. ૧૦ મિનિટ થયા બાદ સેન્ડવીચ તૈયાર છે, વેજ મેયોનીઝ સેન્ડવીચ સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
ગ્રિલ વેજ મેયો સેન્ડવીચ (Sandwich Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ sandwich સ્વીટ હોય છે તો મારી favourite che Meghna Shah -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
-
કોર્ન સેન્ડવીચ(Corn Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડવીચ બાળકોને ખૂબ ભાવે છે અને ખૂબ ઝડપ થી બની જાય છે. Alpa Jivrajani -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13765678
ટિપ્પણીઓ (2)