સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટા ને બાફી ને છુંદો કરી લેવો.
- 2
ડુગળી,ટામેટાં,મરચા ને ઝીણા સમારી લેવા.
- 3
પછી એક તપેલી મા તેલ મુકી લીમડા ના પાન,જીરૂ,હિંગ નાખી દેવુ.
- 4
પછી તેમા ડુંગળી નાખી 10 મીનીટ સાતળવા દેવુ,મીઠુ, હળદર ઉમેરી ચડવા દેવુ.
- 5
10 મીનીટ પછી ડુંગળી, ટામેટાં નાખી ચડવા દેવુ.
- 6
પછી તેમા બટેટા નો છુંદો નાખી મીકસ કરી લેવો.
- 7
પછી બ્રેડ મા મસાલો લગાવી, સેન્ડવીચ મેકર મા શેકી લેવી.
- 8
પછી ગરમા ગરમ ચટણી સાથે સવૅ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13767908















ટિપ્પણીઓ (8)