ચીઝ બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)

Rinku Soni
Rinku Soni @cook_26463023

ચીઝ બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. સ્ટફીગ બનાવવા માટે
  2. 5 નંગબાફેલા બટાકા
  3. 50 ગ્રામબાફેલા વટાણા
  4. 4 નંગલીલા મરચાં
  5. 2 ચમચીકોથમીર
  6. જરુર મુજબલાલ મરચું
  7. સ્વાદ મુજબમીઠું
  8. 1 ચમચી લીંબુ નો રસ
  9. 2 ચમચીગરમ મસાલો
  10. 9 નંગચીઝ ની સ્લાઇસ
  11. 18 નંગબ્રેડ ની સ્લાઇસ
  12. 50 ગ્રામબટર
  13. 100 મિલી કેચઅપ
  14. બેટર બનાવવા માટે
  15. 200 ગ્રામચણાનો લોટ
  16. 2 ચપટીખાવાના સોડા
  17. સ્વાદ મુજબમીઠું
  18. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા ને મેશ કરવું, તેમાં બાફેલા વટાણા, મરચાં,કોથમીર,લીંબુ, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો નાખો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું અને ખાવાના સોડા નાંખો.હવે તેમાં પાણી ઉમેરી ખીરું(બેટર) પતલુ બનાવવું.

  3. 3

    હવે,એક બ્રેડ ઉપર તૈયાર કરેલ બટાકા નો માવો લગાવી તેનાં પર ચીઝ ની સ્લાઇસ મુકી બીજી બ્રેડ વડે કવર કરો.

  4. 4

    ત્યાર બાદ આ તૈયાર કરેલ સેન્ડવીચ ને ખીરા મા હળવુ અને તરત જ ગરમ તેલમાં તળવુ

  5. 5

    ત્યાર બાદ આ તૈયાર કરેલ પકોડાને કેચઅપ સાથે સવઁ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Soni
Rinku Soni @cook_26463023
પર

Similar Recipes