રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને પાણી મા નાખ્યા વગર ઠંડા કરવા.છાલ ઉતારી ને છીણી લેવું.ત્યારબાદ બટકા નો માવો કરી મીઠું કરી આદુ મરચાં ની પેસ્ટ ગરમ મસાલો બધું નાખી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ ગોળા વળવા.પછી ચણા ના લોટ મા મીઠું મરચું અને સેજ હળદર નાખી ખીરુ તૈયાર કરવું.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં ગોળા બોળીને ગરમ તેલ માં તળવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો Hemali Rindani -
-
-
-
-
-
બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)
#trend2#week2#બટાટાવડા #post 2ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા Megha Thaker -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
-
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768895
ટિપ્પણીઓ (5)