દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..
#trend3
દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..
#trend3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘી દાળ ભેગી કરી ૧૦-૧૫મિનીટ પલાળી રાખવી પછી તેણે કુકર માં ૫-૬ સિટી કરી બાફી લ્યો એમાં મીઠું હળદર નાખી દેવા
- 2
ત્યાં સુધી બાટી માટે એક પરાત માં લોટ, રવો, મીઠું, બેકિંગ પાઉડર,તેલ નું મોણ નાખી મિક્ષ કરી લો.. પછી તેના ગોળા વાળી અપપમ પાત્રમાં શેકી લયો..સરસ બદામી રંગની થાય એટલું ફેરવી ને શેકી લયો
- 3
એક કઢાઇ મા તેલ ઘી બને લઈ જીરુ નાખી તતડે એટલે ડુંગળી ટામેટાં નાખી સાંતળી ને બધા સુકા મસાલા મિક્સ કરી આદુ મરચા લસણની ચટણી નાખી સાંતળી લેવું મીઠું નાખીને દાળ મિક્ષ કરી ઉકાળો
- 4
પિરસવામાં બાટી વિગારેલા ઘી માં ડુબાડી રાખવી ને ગરમ દાળ સાથે પિરસો.. અહીં મે ડુંગળી લસણની ચટણી ને ચુરમાં સાથે પિરસયુ છે..
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ