મોનોગ્રામ ટાટૅ કેક(monogram tart cake recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#week4
#baked

મોર્ડન ટ્રેન્ડ કેક કે જે બર્થડે કે લગ્ન પ્રસંગે હવે ખૂબ ફેમસ થઈ રહી છે.. પેહલી વાર જોઈ ત્યાર થી બનાવવા ની ખૂબ ઈચ્છા હતી આજે મે સફળતા પૂર્વક બનાવી લીધી... ખૂબ આકર્ષિત દેખાતી આ કેક બાળકો સાથે મોટા ઓ ને પણ મજા આવે એવી કેક છે. બેકિંગ સાથે સાથે આઈસીંગ પણ ખૂબ સરળ રીતે થઈ શકે છે તો ચાલો બનાવી લઈએ .. મે અહી મારા સન ના નામ ના લેટર થી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. કૂકી(બિસ્કિટ)બનાવવા માટે
  2. 1 કપબટર
  3. 2 કપમેંદો
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1-2બુંદ વેનીલા ઍસેન્સ
  6. આઈસિંગ માટે
  7. 1/2 કપક્રીમ ચીઝ
  8. 1 કપવ્હિપ્પિંગ ક્રીમ
  9. 1/2 કપઆઈસીંગ ખાંડ
  10. 1બુંદ વેનીલા એસ્સેન્સ
  11. ડેકોરેશન માટે
  12. 1કીવી ના ટુકડા
  13. જરૂર મુજબ ચોકલેટ સ્પ્રીન્કલસ
  14. કલર ફૂલ સ્પિરિંકલ
  15. 2-3ગુલાબ ની પાંખડી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં થીજેલું જ બટર લેવું જેમાં મેંદો ખાંડ ચાડી લેવું.. મિશ્રણ ને ધીરે ધીરે મસળવું પછી તેમાં વેનીલા એસેન્સ નાખી લોટ બાંધી લેવો.. આ ક્રિયા ફૂડ પ્રોસેસર માં પણ કરી શકાય.

  2. 2

    હવે બાંધેલા લોટ ને પ્લાસ્ટિક પેપર માં રેપ કરી ફ્રીઝ માં 1 કલાક માટે મૂકવું.

  3. 3

    કલાક પછી લોટ ને બહાર નીકળી બટર પેપર પર મૂકી ઉપર પ્લાસ્ટિક પેપર મૂકી વેલણ ની મદદ થી વણી લેવું..

  4. 4

    હવે મે અહી જે નો લેટર નો આકાર આપવા માટે એક પેપર પર j દોરી ને કાપી લીધો જેને લોટ પર મૂકી કાપી લીધો..

  5. 5

    આ કેક માં બે લેયર માટે બીજો લેટર પણ એ જ રીતે કાપી લેવા.

  6. 6

    ઓવેન ને 180 ડીગ્રી પર 10 મિનિટ પ્રી હિટ કરવું... પછી વારાફરથી બિસ્કિટ ને મૂકી 180 ડીગ્રી પર 10 મિનિટ બેક કરી લો.

  7. 7

    હવે આઈસીઈંગ માટે એક વાસણ માં ક્રીમ ચીઝ અને આઈસીઇંગ ખાંડ લઈને વ્હિસ્કર ની મદદ થી વ્હીપ કરવું.. બીજા વાસણ માં વ્હિપિગ ક્રીમ ને લગભગ 5 મિનિટ સુધી વ્હીપ કરવું..

  8. 8

    પછી બંને ને મિક્સ કરી પાઈપિંગ બેગ માં ભરી લો.. પેહલા બેઝ માં આઈસીઈંગ મૂકી ઉપર બીજું બિસ્કિટ મૂકી ફરી આઇસિંગ કરવું.

  9. 9

    તૈયાર કેક ને ઈચ્છાનુસાર ડેકોરેટ કરવી. મે અહી કીવી, સ્પ્રિંકલસ થી સજાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes