ઢોકળા-(Dhokla Recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#GA4
#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .

ઢોકળા-(Dhokla Recipe in Gujarati)

#GA4
#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૩ લોકો
  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદ દાળ
  3. ૧/૪ કપચણા દાળ
  4. ૧/૪ કપતુવેરદાળ
  5. ૧ કપખાટુ દહીં
  6. કોથમીર મરચા આદુ જરુર મુજબ
  7. મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી હળદર
  8. પાણી જરુર મુજબ
  9. ૧ ચમચીતેલ
  10. ૧ ચમચીખાવાનો સોડા
  11. કોથમીર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળા નું ખીરું બનાવવા માટે ચોખા અને દાળ ને પાણી મા પલાળી દો. ૭/૮ કલાક પછી ધોઇ ને દહીં સાથે થોડું પાણી લઈ મીકચર મા કશ કરી દો.ઢોકળાનુ ખીરું તૈયાર. હવે ૪/૬ કલાક તેને ઢાંકી ને રાખો એટલે તેમાં આથો આવી જશે.

  2. 2

    હવે તેમાં કોથમીર- મરચા- આદુ -હળદર મીઠું બધુ ઉમેરો. હવે તેમાં તેલ અને ખાવાનો સોડા ઉમેરો. જરુર મુજબ પાણી ઉમેરી ઢોકળા નું ખીરું તૈયાર કરો. ઢોકળી યા મા ઢોકળા બનાવો.

  3. 3

    ઢોકળા થઇ જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરો. ચટણી અથવા કાચું તેલમાં મેથી મસાલો નાંખી તેની સાથે ઢોકળા સરસ લાગે છે.

  4. 4

    તૈયાર છે ગુજરાતીઓના પિ્ય એવા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes