રાંધવાની સૂચનાઓ
- 1
નાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા વાસણને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દઈશું. બેસનને ચાળી નાખો અને એક તપેલીમાં નાખી દો. તેમાં લીંબુના ફૂલ અને મીઠું તેમાં નાખી દેવા.
- 2
તેમાં થોડું થોડું પાણી નાખી તેનું ખીરું બનાવી લેવું, પાણી થોડું થોડું એડ કરો અને તેને સારી રીતે હલાવતા રહેવું બરાબર મિક્ષ કરો.ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી મિક્સ કરો. જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે વાસણ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.
- 3
હવે ખીરું નાખ્યા પછી તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવું. હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર છે. હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણને ઠંડા કરી પછી કાપી લો.
- 4
વઘાર માટે રીત :-
************
સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ ઉમેરો.હીગ કાપેલા મરચા નાખી હલાવી જે પાણી છે તેને એડ કરીશું. હવે એમા ખાંડ ઉમેરો, હવે જે પાણી એડ કર્યુ છે તેના મીઠું એડ કરીશું. - 5
ખાંડ ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી લો.5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગમાં લેશુ. હવે આપણા ખમણ તૈયાર છે. આ સ્વાદિષ્ટ ખમણ ચણાના લોટની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
-
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
ખમણ (khaman recipe in Gujarati)
#ફટાફટ અચાનક ઘરે કઇક ફરસાણ ખાવાનું મન થાય અને બજારનું અવોઇડ કરવું હોય તો માઇક્રોવેવમાં ફટાફટ ખમણ તૈયાર થઇ જાય છે. ૫ મિનિટથી પણ ઓછો સમય ખીરું તૈયાર કરવામાં અને ૧૦ મિનિટ માઇક્રોવેવ, બસ ખમણ રેડી. Sonal Suva -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)
#મોમ#મેમમ્મી ખમણ સરસ બનાવે અને એજ ખમણ મે મારી ત્રિશા ને પીઝા ની જેમ ડેકોરેટિવ કરી ને ખવડાવ્યા અને અને ખુબ જ ખુશ થઇ ગઇ. Dxita Trivedi -
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#trend3#khamanખમણ જાત જાતનાં બને છે. નાયલોન, વાટીદાળ, બેસન, સુરતી વગેરે. મેં બનાયા વાટીદાળ નાં ખમણ. Bansi Thaker -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (23)